એક નાનકડી વાત છે વાંચજો અને વિચારજો !!
.
.
.
.
.
.
.
હમણાં રસ્તા ઉપર જતો હતો તો જોયું કે એક બાળક ૭૦ રૂપિયાની બે સાવરણી
વેચતો હતો અને લોકો એની જોડે ભાવતાલ (બાર્ગેઈનીંગ) કરી ત્રણ ત્રણ સવારાણીઓ લઇ જતા હતા
.
.
મેં પણ બે સાવરણી લીધી અને એને કહ્યુ કે તું ૮૦ રૂપિયાની બે સાવરણી આપ તો બધા ૭૦ માં ખુશી ખુશી બે સાવરણી લઇ જશે !
.
.
.
થોડીક વાર પછી જયારે હું પાછો આવતો હતો ત્યારે એ જ છોકરો મને
મળ્યો, તેણે મારો અભાર વ્યક્ત કર્યો કે હવે તેની સાવરણીઓ ૭૦માં બે વેચાતી હતી!
આ વાતે મને એટલે શેર કરવા નું મન થયું મિત્રો કે આપણે કરોડપતિ અંબાણી, તાતા, બિરલા સાથે તો કોઈ દિવસે ભાવતાલ કરતા નથી અથવા સાચું કહું તો કરી સકતા નથી!
૧૦-૧૫ રૂપિયાની કોલ્ડ ડ્રીન્કસ મોલમાં ૫૦-૧૦૦ રૂપિયા માં હોશે હોશે
આપી દઈએ છીએ. ઘણા મિત્રો કહેશે કે અરે આ ગરીબ લોકો પણ લૂટતા જ હોઈ છે.
હશે પરંતુ ૧૦-૧૫ રૂપિયાના દીવા કે આવી સવારાણીઓ વગરે માં કેટલું લુટી લેસે? કે પછી આપણે આ કરોડો રૂપિયા લુટી લેનારને તો કઈ કરી નથી સકતા તો આ બાળક સામે જ વિરોધ કરીએ છીએ?
.
.
તો દિવાળી નો સમય છે, થોડાક ગરીબ રસ્તે રેહતા બાળકો ને પણ
બે પૈસા રળાવી દઈએ તો કેવું??
"ફટાકડા ફોડવા કરતા તમારા હૃદય મંદિરમાં પ્રેમ, કરુણા અને પ્રકાશના ઝરણા ફૂટશે તો સાચી દિવાળી થઇ સમજજો! બાકી તો રાબેતા મુજબ જ સમજવું!
સત્ય અને કડવી વાત ગમે તો શેર કરવાનું ભૂલતા નઈ!!
Comments
Post a Comment