Skip to main content

ખનિજ કોલસાના મુખ્ય ચાર પ્રકારો

🌋 ખનિજ કોલસાના મુખ્ય ચાર પ્રકારો :-

📌 [1] પીટ કોલસો

👉🏿 પીટમાં લગભગ 28% કાર્બન હોય છે.

👉🏿 લાકડામાંથી થતા કોલસના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા પીટ કહેવાય.

👉🏿 પીટને કાચો કોલસો પણ કહેવામાં આવે છે.

👉🏿 પીટના વિચ્છેદક નિસ્યદનથી મળતા પ્રવાહી માંથી મીણ, એસિટોન (CH3COCH3), એસિટિક ઍસિડ (CH3COOH), મિથેનોલ (CH3OH) તેમજ ચક્રીય કાર્બનિક સંયોજનો મળે છે.

📌 [2] લિગ્નાઇટ કોલસો

👉🏿 લિગ્નાઈટમાં લગભગ 28 થી 30% કાર્બન હોય છે.

👉🏿 તેમાં બાષ્પશીલ દ્રવ્યો અને ભેજ પણ હોય છે.

👉🏿 લિગ્નાઈટની ઉષ્મા ઊર્જા 27 કિલોજૂલ/ગ્રામ હોય છે.

👉🏿 તેનો ઉપયોગ રેલવે એન્જિનમાં, થર્મલ વિઘુતમથકોમાં અને નાના મોટા ઉદ્યોગોમાં
બળતણ તરીકૅ થાય છે.

👉🏿 લિગ્નાઈટનો ઉપયોગ કોલગૅસ મેળવવામાં થાય છે અને તેમાંથી અવશેષરૂપે કોલટાર
મળે છે.

👉🏿 જેમાં ચક્રીય હાઈડ્રોકાર્બન, ફીનોલ, ક્રૅસોલ અને બીજાં સંયોજનો હોય છે.

📌 [3] બિટ્ટમિન કોલસો

👉🏿 બિટુમિન કોલસમાં 78 થી 86% કાર્બન હોય છે.

👉🏿 તેમાં બાષ્પશીલ દ્રવ્યો અને થોડા પ્રમાણમાં ભેજ હોય છે.

👉🏿 તેની ઉષ્મા ઊર્જા 30 કિલોજૂલ/ગ્રામ હોય છે.

👉🏿 તેનો ઉપયોગ પોલાદના ઉત્પાદનમાં તેમજ વિઘુતના ઉત્પાદનમાં બળતણ તરીકે થાય છે.

📌 [4] એન્થેસાઈટ

👉🏿 ઍન્થ્રેસાઈટ ખનિજ કોલસાનું પરિપક્વરૂપ ગણાય છે.

👉🏿 તેમાં લગભગ 94 થી 98% કાર્બન હોય છે.

👉🏿 તેમાં થોડા પ્રમાણમાં બાષ્પશીલ દ્રવ્ય અને ભેજ હોય છે.

👉🏿 તેની ઉષ્મા ઊર્જા આશરે 33 કિલોજૂલ/ગ્રામ હોય છે.

👉🏿 શુદ્ધ ઍન્થ્રેસાઈટ બળે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી અને અવશેષનું પ્રમાણ ઘણુંજ ઓછું રહે છે.

👉🏿 આથી બિટુમિન કોલસા કરતાં ઍન્થ્રેસાઈટનો વપરાશ વઘુ થાય છે.

👉🏿 ઍન્થ્રેસાઈટ ઉત્તમ પ્રકારનો કોલસો ગણાય છે.

Comments

  1. Zzzzzzzzzzzyuioooollp
    💗💗💗💗

    Tempo traveller hire in gurgaon

    JBL Tempo travellers

    Call us 9560075009

    9 seater Tempo Traveller in Gurgaon

    ❣️❣️❣️❣️❣️


    Ccccchhjklkdsddkmkxg

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Difference between a Buddha and Mahavir statue

Ajit Vadakayil http://ajitvadakayil.blogspot.in/2013/07/difference-between-buddha-and-mahavira.html?m=1 Tuesday, July 16, 2013 DIFFERENCE BETWEEN A BUDDHA AND MAHAVIRA STATUE- CAPT AJIT VADAKAYIL SRIVATSA MARK OF MAHAVIRA ,   LEFT HANDED SWASTIKA OF BUDDHA,  KAUSTUBHA MANI FROM SAMUDRA MANTHAN  –  CAPT AJIT VADAKAYIL Several decades ago, when I was young one of my friends showed me a Japanese memento. So  I asked him where he got it from.  He said that a few days ago some Jap tourists had come to his house , and given him that. Above : Buddha statue Naturally I asked him, what tourists object of interest is there in his house. So he replied that he is a Buddhist and his great great great grandfather had brought a very ancient marble statue of Buddha from Sri Lanka , which is installed in his home.  And that lot of Japanese tourists come to pray to it as it is on their tourist brochure. So I made it a point to to visit his ...

Oswal

👉यदि आप ओसवाल जैन हे तो अवश्य पढ़े  👇  और आगे भी जानकरी दे                                                      🙏🏻 जय गुरु रत्नप्रभ्  सूरिजी🙏🏻                            ...